Loading Events

« All Events

28 December, 2025

Start Event Date

December 28, 2025 @ 8:00 pm

End Event Date

December 28, 2025 @ 9:00 pm
  • This event has passed.

ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી સુરત શહેરની પવિત્ર ધરતી પર યોજાયેલા શાકોત્સવમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી

ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી સુરત શહેરની પવિત્ર ધરતી પર યોજાયેલા શાકોત્સવમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.
આપણી પરંપરા, સાત્વિક આહાર અને આધ્યાત્મિક મૂલ્યોનાં ગરિમામય ઉત્સવ સમાન “શાકોત્સવ” આપણાં સમાજમાં સંયમ, સેવા અને સદભાવની ભાવનાને વધુ મજબૂત બનાવે છે-જીવનને સકારાત્મકતા બક્ષે છે !
આ પરમ અવસરે સાધુ-સંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પણ સાંપડ્યું !