Events Footer

Events

Loading Events

« All Events

20 May, 2023

Start Event Date

May 20, 2023 @ 7:00 pm

End Event Date

May 20, 2023 @ 8:00 pm
  • This event has passed.

બીલીમોરા ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ડે-નાઈટ કબડ્ડી સ્પર્ધાનું ઉદ્ઘાટન

કબડ્ડી ખેલાડીઓની ચપળતા તો વધારે જ છે પણ સાથે-સાથે ખેલાડીઓની ત્વરિત નિર્ણયશક્તિને પણ મજબૂત બનાવે છે. આજે બીલીમોરા ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ડે-નાઈટ કબડ્ડી સ્પર્ધાનું ઉદ્ઘાટન કરતા આનંદની લાગણી અનુભવી. આપણી ભારતીય રમતનું પ્રતિનિધિત્વ કરતા સર્વ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ,જીલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, નગરપાલિકા ના પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.