બારડોલીનાં બાજીપુરા ખાતે યોજાયેલી જાહેર સભાને સંબોધિત
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં 9 વર્ષ સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણને સમર્પિત રહયા છે.
સુરત જીલ્લા બારડોલીનાં બાજીપુરા ખાતે યોજાયેલી જાહેર સભાને સંબોધિત કરી, બારડોલીનાં નગરજનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાજીનું સ્મૃતિ સ્મરણ કર્યું.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી કૌશલ કિશોરજી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, એસ.ટી.મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી અર્જુનભાઈ ચૌધરી, તાપી જિલ્લા પ્રમુખ શ્રી જયરામભાઈ ગામીત, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.