“પ્રયાસોથી અધિક આ વિશ્વમાં બીજું કશું જ મહત્વનું નથી…!
“પ્રયાસોથી અધિક આ વિશ્વમાં બીજું કશું જ મહત્વનું નથી…!”
ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ સાથે આજે વહેલી સવારે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી.
આ પ્રસંગે સુરત મહાનગર ભાજપ અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, ધારાસભ્યશ્રીઓ શ્રી સંગીતાબેન પાટીલ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી સંદીપભાઈ દેસાઈ, શહેર ભાજપ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિન્દલ, શ્રી કાળુભાઈ ભીમનાથ ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી ઉપસ્થિત રહયા.