પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ મિડીયા વિભાગની કાર્યશાળામાં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ
આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ મિડીયા વિભાગની કાર્યશાળામાં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો.
રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પ્રેમકુમાર શુક્લાજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશ સહ પ્રવક્તા ડૉ.ઋત્વિજભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ મકવાણા, ડૉ.ભરતભાઈ ડાંગર, મીડિયા વિભાગના પ્રદેશ કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, પ્રદેશ સહ કન્વીનર શ્રી ઝુબીનભાઈ આશરા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.