પૂર્વ રેલમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષની ગ્રાંટમાંથી
પૂર્વ રેલમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષની ગ્રાંટમાંથી
વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે અત્યાધુનિક સુવિધા ધરાવતા એર સ્મોગ ટાવર તેમજ ચાર ટાટા વિંગર બેઝિક લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી, આજે કતારગામનાં અલકાપુરી સર્કલ ગાર્ડન પાસે એનું લોકાર્પણ કરતા આનંદની લાગણી અનુભવી.