આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે સુરત મહાનગર ખાતે આંગણવાડી 41માં ભૂલકાંઓને કીટ વિતરિત કરતા આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રીનાં “સેવા એ જ સંસ્કાર” સંકલ્પને ગળથૂંથીમાં ઉતરે એવી શુભેચ્છાઓ અને ઉજ્જવળ ભવિષ્યનાં આશીર્વાદ પાઠવ્યા.
आज माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के जन्मदिवस के अवसर पर, सूरत नगर के आंगनवाड़ी क्रमांक-41 में बच्चों को किट वितरित कर आत्मिक आनंद की अनुभूति हुई।
माननीय प्रधानमंत्री श्री के “सेवा ही संस्कार” के संकल्प से प्रेरणा लेते हुए बच्चों के उज्ज्वल भविष्य एवं उनके स्वस्थ-सशक्त जीवन की मंगलकामनाएँ कीं।