આજે સુરત મહાનગર ખાતે ચોર્યાસી વિધાનસભાનાં નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને મળી અનેરી ઉર્જા અનુભવી. કાર્યકર્તાશ્રીઓને ગુજરાતમાં ફરી એક વખત 26માંથી 26 લોકસભાની સીટ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને સમર્પિત કરવા આહવાન કર્યું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન અંતર્ગત સુરત સૌથી સ્વચ્છ શહેર બને અને સ્વચ્છતામાં સમગ્ર દેશમાં દ્વિતિય ક્રમેથી પ્રથમ ક્રમાંકે આવે એવા સંકલ્પની અપીલ કરી.