નવસારી ખાતે કાલિયાવાડી બ્રીજનું લોકાર્પણ કરતા અત્યંત આનંદની લાગણી
નવસારી ખાતે કાલિયાવાડી બ્રીજનું લોકાર્પણ કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી! નવસારી વિકાસપથ પર બમણી ગતિ સાથે આગળ વધી રહ્યું છે, કાલિયાવાડી બ્રીજ એ વિકાસપથ પર સર કરાયેલું એક નવું સોપાન છે-આ બ્રીજને કારણે નવસારીનાં નગરજનોની સુવિધામાં વધારો થશે અને ટ્રાફિકની સમસ્યા હલ થશે.