નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે સુરત શહેર ખાતે The OG Navratriની મુલાકાત લીધી,
નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે સુરત શહેર ખાતે The OG Navratriની મુલાકાત લીધી, મા આદ્યશક્તિની આરતી કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ ખેલૈયાઓને ખૂબ ઉર્જાથી ગરબે ઘૂમતા જોઇ આનંદની લાગણી અનુભવી. મા આદ્યશક્તિને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.