ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત પોલ્યુશન
ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા યોજાયેલી એન્વાયરોમેન્ટ કોન્કલેવ અને એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પર્યાવરણનાં સંરક્ષણ પર પણ વિશેષ ભાર મૂક્યો છે, પર્યાવરણનું રક્ષણ કરતા સૌ પર્યાવરણવિદોને શુભેચ્છાઓ પાઠવી.