Events Footer

Events

Loading Events

« All Events

30 August, 2024

Start Event Date

August 30, 2024 @ 6:30 pm

End Event Date

August 30, 2024 @ 7:30 pm
  • This event has passed.

દક્ષિણ ગુજરાતનાં વિવિધ જીલ્લાનાં અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સાથે આજે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગે એક બેઠક યોજી. આ બેઠકમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની વિવિધ પદ્ધતિઓ પર ચર્ચા કરાઇ.

દક્ષિણ ગુજરાતનાં વિવિધ જીલ્લાનાં અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સાથે આજે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગે એક બેઠક યોજી. આ બેઠકમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની વિવિધ પદ્ધતિઓ પર ચર્ચા કરાઇ.
જળસંવર્ધન અને ભૂગર્ભ જળનું સ્તર સુધારવા માટે આ પદ્ધતિઓની અસરકારકતા અને લાંબા ગાળાના ફાયદા પર ભાર મૂકવામાં આવ્યો, આ સાથે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગે નાગરિકોમાં જાગૃતિ વધે એ માટે પણ સફળ પ્રયાસો કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પાઠવ્યું.
——————
दक्षिण गुजरात के विभिन्न जिलों के अधिकारियों और पदाधिकारियों के साथ आज रेन वॉटर हार्वेस्टिंग पर एक महत्वपूर्ण बैठक का आयोजन किया गया। इस बैठक में वर्षा जल संग्रहण की विभिन्न विधियों पर विस्तार से चर्चा की गई।
बैठक में जल संरक्षण और भूजल स्तर को सुधारने के लिए इन विधियों की प्रभावशीलता और इनके दीर्घकालिक लाभों पर विशेष ध्यान केंद्रित किया गया। इसके साथ ही, रेन वॉटर हार्वेस्टिंग के प्रति नागरिकों में जागरूकता बढ़ाने के लिए ठोस और सफल प्रयास करने के लिए आवश्यक दिशा-निर्देश और मार्गदर्शन भी प्रदान किया गया।