અમદાવાદ ખાતે ITC નર્મદા હોટલ ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજીની અધ્યક્ષતા વચ્ચે “ગ્રીન ગ્રોથ” વિષય પર ચર્ચા કરી.
આ પ્રસંગે પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, શહેર પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ સહિત આગેવાનો અને ઉદ્યોગપતિઓ, વિવિધ એસોસિયેશનના પ્રમુખો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં.