ગુજરાતને વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમદાવાદ એરપોર્ટ ખાતેથી વિદાય લીધી
ગુજરાતને વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમદાવાદ એરપોર્ટ ખાતેથી વિદાય લીધી, આ પ્રસંગે ઉપસ્થિત રહી એમને ભાવભરી વિદાય પાઠવી.