ગાંધીનગર ખાતે વડોદરા, છોટા ઉદેપુર, મહીસાગર અને દાહોદ જિલ્લાના કાર્યકર્તાશ્રીઓ સાથે બેઠક યોજી.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.