ગણપતિ બાપ્પાને સૌ ભારે હૈયે વસમી વિદાય આપી રહ્યા છે ત્યારે લિંબાયત, ગોડાદરા,
ગણપતિ બાપ્પાને સૌ ભારે હૈયે વસમી વિદાય આપી રહ્યા છે ત્યારે લિંબાયત, ગોડાદરા, પાંડેસરા અને ડીંડોલી ખાતે ચાલી રહેલા ગણેશ વિસર્જનની મુલાકાત લીધી, ગણપતિ બાપ્પાને આવતા વર્ષે ફરી જલ્દી પાછા ફરવા પ્રાર્થના કરી. સૌ નાગરિકોને ગણેશ વિસર્જનનાં અવસરની શુભેચ્છાઓ પાઠવી.