13
December, 2021
Start Event Date
December 13, 2021 @ 12:00 pmEnd Event Date
December 13, 2021 @ 3:00 pm- This event has passed.
કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ “દિવ્ય કાશી, ભવ્ય કાશી” વર્ચ્યુઅલ નિહાળી
યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં શુભ હસ્તે કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ થયું ત્યારે “દિવ્ય કાશી, ભવ્ય કાશી” ની આ ઐતિહાસિક ઘટનાને
પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણાવાળા, સુરત શહેર ભાજપ પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, ધારાસભ્યશ્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સાથે મળીને વર્ચ્યુઅલી નિહાળી અને સુરતમાં ભગવાન શિવની આરાધના કરી, પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા.









