Loading Events

« All Events

04 December, 2021

Start Event Date

December 4, 2021 @ 10:00 am

End Event Date

December 4, 2021 @ 12:00 pm
  • This event has passed.

કર્ણાવતી યુનિવર્સીટી ખાતે યુથ પાર્લામેન્ટ ઑફ ઇન્ડિયાનો શુભારંભ

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કર્ણાવતી યુનિવર્સીટી ખાતે યુથ પાર્લામેન્ટ ઑફ ઇન્ડિયાનો શુભારંભ કર્યો.
આ પ્રસંગે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી, કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, યુવા મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી ઋત્વિજભાઈ પટેલ સહિત યુવાનો ઉપસ્થિત રહ્યાં.