કર્ણાવતી મહાનગર ખાતે યોજાયેલી સોશિયલ મીડિયા અને IT સમિટ-2022 ‘ડિજિટલ વોરિયર્સ’માં હાજરી આપી.
સમગ્ર રાજ્યમાંથી ઉપસ્થિત રહેલા સોશિયલ મિડીયા અને IT વિભાગનાં હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ કન્વીનર શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, સહ કન્વીનર શ્રી મનનભાઈ દાણી, IT વિભાગના પ્રદેશ કન્વીનર શ્રી નિખિલભાઈ પટેલ, સહ કન્વીનર શ્રી મહેશભાઈ મોદી સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.