કચ્છનાં ગાંધીધામ ખાતે પૂજ્ય સંત-મહંતશ્રીઓની પાવન ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી ભવ્ય સભાને સંબોધિત
સુશાસનનાં 9 વર્ષ….
કચ્છનાં ગાંધીધામ ખાતે પૂજ્ય સંત-મહંતશ્રીઓની પાવન ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી ભવ્ય સભાને સંબોધિત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું, સંત-મહંતોનાં આશીર્વાદ પ્રાપ્ત કરી અપાર ધન્યતા અનુભવી. સૌને રૂબરૂ મળી ખૂબ આનંદ થયો.
આ કાર્યક્રમમાં કચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્ય, કચ્છના જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, મોરબીના જિલ્લા પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી સહિત જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.