Events Footer

Events

Loading Events

« All Events

12 August, 2024

Start Event Date

August 12, 2024 @ 9:00 am

End Event Date

August 12, 2024 @ 10:00 am
  • This event has passed.

આ ત્રણ રંગ ભારતનું ગૌરવ છે ! આ ત્રણ રંગ ભારતનું અભિમાન છે !

આ ત્રણ રંગ ભારતનું ગૌરવ છે !
આ ત્રણ રંગ ભારતનું અભિમાન છે !
“હર ધર તિરંગા” અભિયાન અંતર્ગત મારા નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો ! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હર ધર તિરંગા અંતર્ગત સૌ નાગરિકોને પોતાનાં ઘર અને ઓફિસ પર તિરંગો લહેરાવવાનું આહવાન કર્યું છે-હું આપ સૌને આપનાં નિવાસસ્થાન અને ઓફિસ પર તિરંગો લહેરાવવા અપીલ કરું છું 🇮🇳🇮🇳🇮🇳🇮🇳