આપણાં સૌનાં લોકલાડીલા અને વિશ્વપુરૂષ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે 17મી સપ્ટેમ્બરથી 2જી ઓકટોબર દરમિયાન યોજાનારા સેવા પખવાડિયા સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની વિશેષ ઉ૫સ્થિતિ વચ્ચે બેઠક યોજી-આ સેવા પખવાડિયાને સફળ બનાવવા સૌને આહવાન કર્યું અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા.