Events Footer

Events

Loading Events

« All Events

03 December, 2025

Start Event Date

December 3 @ 7:00 pm

End Event Date

December 3 @ 8:00 pm
  • This event has passed.

આપણાં સૌનાં સરદાર વલ્લભભાઇ પટેલનાં વિચારો અને મૂલ્યો યુવાનો સુધી પહોંચે એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં

આપણાં સૌનાં સરદાર વલ્લભભાઇ પટેલનાં વિચારો અને મૂલ્યો યુવાનો સુધી પહોંચે એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં શરૂ થયેલી સરદાર@150 રાષ્ટ્રીય પદયાત્રાનું આજે શિનોર તાલુકાનાં બિથલી ખાતે ભવ્ય સ્વાગત કરી ધન્યતા અનુભવી. આ પદયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા સૌ નાગરિકો, યુવાનોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
આ પદયાત્રામાં જોડાયેલા સૌ યુવાનોને સરદાર વલ્લભભાઇ પટેલનાં લોખંડી સ્વભાવ, મૂલ્યો, વિચારો, આદર્શોને જીવનમાં ઉતારવા અને સરદાર વલ્લભભાઇની જેમ જ રાષ્ટ્રીય એકતાનું સંવર્ધન કરવા સંકલ્પ લેવા અપીલ કરી.
🇮🇳🇮🇳