23
January, 2026
Start Event Date
January 23 @ 11:00 amEnd Event Date
January 23 @ 12:00 pm- This event has passed.
આજે 163 – લીંબાયત વિસ્તારમાં કંઠી મહારાજ મંદિરથી નીલગીરી સર્કલ સુધીના રોડને જોડતા ફ્લાય ઓવરબ્રીજના કામનું ખાતમુહૂર્ત
આજે 163 – લીંબાયત વિસ્તારમાં કંઠી મહારાજ મંદિરથી નીલગીરી સર્કલ સુધીના રોડને જોડતા ફ્લાય ઓવરબ્રીજના કામનું ખાતમુહૂર્ત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. સુરત શહેર બ્રીજ સિટી તરીકે ઓળખાય છે. આ ફ્લાય ઓવરથી નાગરિકોની સુખાકારી અને સુગમતામાં ઉમેરો થશે.



