આજે સુરત મહાનગર ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત રાજ્ય સરકારશ્રીની જાહેર આવાસોનાં પુન:વિકાસ યોજનાનાં અમલીકરણનાં ભાગરૂપે આજે સુરત મહાનગર પાલિકા દ્વારા TP નં 7,
આજે સુરત મહાનગર ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત રાજ્ય સરકારશ્રીની જાહેર આવાસોનાં પુન:વિકાસ યોજનાનાં અમલીકરણનાં ભાગરૂપે આજે સુરત મહાનગર પાલિકા દ્વારા TP નં 7, ફાળવણી પ્લોટ નંબર 98 ખાતે પબ્લિક પ્રાઇવેર્ટ પાર્ટનરશીપ ધોરણે રિડેવલપમેન્ટ હેઠળ આંજણા ટેનામેન્ટનાં 416 ટેનામેન્ટનાં લોકાર્પણ અને કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પ્રસંગે ઉપસ્થિત રહી સૌને એમનાં સ્વપ્નોનાં ઘરની ચાવી આપતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ સાથે સંવાદ સાધ્યો.