આજે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજીત મહાનગરનાં વિવિધ ઝોનમાં પ્રાથમિક શાળાનાં ભવનોનું ખાતમુહૂર્ત કરી આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી.
આજે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજીત મહાનગરનાં વિવિધ ઝોનમાં પ્રાથમિક શાળાનાં ભવનોનું ખાતમુહૂર્ત કરી આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો છે, શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે-મને વિશ્વાસ છે કે તૈયાર થઇ રહેલી આ પ્રાથમિક શાળાઓમાં પણ બાળકોને ટેકનોલોજીનાં સંગમ સાથે જીવનલક્ષી શિક્ષણ મળશે.
સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આ શાળાઓમાં જે પ્રાથમિક શિક્ષણ લેવાનાં છે એ સૌ વિદ્યાર્થીઓને ખૂબ બધા આશીર્વાદ !!