Events Footer

Events

Loading Events

« All Events

07 June, 2025

Start Event Date

June 7 @ 9:00 pm

End Event Date

June 7 @ 10:00 pm
  • This event has passed.

આજે સુરત મહાનગરપાલિકા દ્વારા ₹20.84 કરોડના ખર્ચે લિંબાયત ઝોનમાં નિર્માણ પામેલ પ્રાથમિક શાળા

આજે સુરત મહાનગરપાલિકા દ્વારા ₹20.84 કરોડના ખર્ચે લિંબાયત ઝોનમાં નિર્માણ પામેલ પ્રાથમિક શાળાનાં બે અને સુમન શાળાનાં એક ભવનને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે ઉપસ્થિત બાળકો સાથે મુલાકાત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો.
મા સરસ્વતીનાં મંદિર સમી આ શાળાઓમાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય ઘડાવાનું છે, મને કહેતા ખૂબ આનંદ થાય છે કે-આ વિદ્યાર્થીઓને શાળામાંથી જ જળ સંચયનાં સંસ્કાર પણ પ્રાપ્ત થવાનાં છે-આ શાળામાં રિચાર્જ બોરવેલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ! આ શાળામાં શિક્ષણ આપવાનાં છે એ સૌ શિક્ષકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યનાં આશીર્વાદ !!