08
February, 2026
Start Event Date
February 8 @ 10:00 amEnd Event Date
February 8 @ 11:00 am- This event has passed.
આજે સુરત ખાતે સનફ્લાવર ઇન્ફર્ટિલિટી એન્ડ આઇ.વી.એફ સેન્ટરનું ઉદઘાટન કરી આનંદની લાગણી અનુભવી.
આજે સુરત ખાતે સનફ્લાવર ઇન્ફર્ટિલિટી એન્ડ આઇ.વી.એફ સેન્ટરનું ઉદઘાટન કરી આનંદની લાગણી અનુભવી. ડો. આર.જી.પટેલ, ડો. સંદિપભાઇ પટેલ અને એમની ટીમને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા.


