Loading Events

« All Events

15 February, 2026

Start Event Date

February 15 @ 5:00 pm

End Event Date

February 15 @ 6:00 pm
  • This event has passed.

આજે સુરત ખાતે યુથ ફોર ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી ઉધના ઝોન દ્વારા આયોજીત હલ્દી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પઘારેલી નારી શક્તિને વંદન પાઠવ્યા

આજે સુરત ખાતે યુથ ફોર ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી ઉધના ઝોન દ્વારા આયોજીત હલ્દી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પઘારેલી નારી શક્તિને વંદન પાઠવ્યા.
આપણી ભારતીય સંસ્કૃતિમાં હલ્દી કંકુ એ માત્ર એક પરંપરા નથી પણ નારી શક્તિનાં ગૌરવનું પ્રતીક છે.
આ પ્રસંગે સૌ બહેનો અને દિકરીઓનાં સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે ઉજ્જવળ ભવિષ્યની ભગવાન શિવને પ્રાર્થના કરી.