« All Events
Start Event Date
End Event Date
આજે સુરતની લિંબાયત વિધાનસભામાં મદનપુરા ખાતે ચાલી રહેલી SIRની કામગીરીની સમીક્ષા કરી, ઉપસ્થિત સૌ મતાધિકારની મૂલ્યવાન ફરજ અદા કરી શકી એ માટે SIRનું ફોર્મ ભરવા અપીલ કરી ! પૂરી સંનિષ્ઠા સાથે કામગીરી કરનાર શિક્ષકો અને BLOને અભિનંદન પાઠવ્યા.