આજે સુરતનાં લિંબાયત વિધાનસભામાં પર્વત પાટિયા ખાતે ચાલી રહેલી SIRની કામગીરીની સમીક્ષા કરી, આ કામગીરી દરમિયાન પોતાની ફરત કર્તવ્યનિષ્ઠા સાથે અદા કરનાર શિક્ષકો અને BLOને અભિનંદન પાઠવ્યા.
સૌ મતદાતાશ્રીઓ SIRમાં પોતાનાં નામની નોંધણી કરાવે એ માટે કામગીરી કરી રહેલા લિંબાયત વિધાનસભાનાં સૌ કાર્યકર્તાશ્રીઓને પણ અભિનંદન પાઠવ્યા.