આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે મેડિકલ સેલ દ્વારા યોજાયેલી “ડોક્ટર્સ મીટ”માં ઉપસ્થિત રહી સર્વ ડોક્ટર્સને રૂબરૂ મળી અનેરા અનંદની લાગણી અનુભવી.
આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે મેડિકલ સેલ દ્વારા યોજાયેલી “ડોક્ટર્સ મીટ”માં ઉપસ્થિત રહી સર્વ ડોક્ટર્સને રૂબરૂ મળી અનેરા અનંદની લાગણી અનુભવી.
ડોકટર્સ ઇશ્વરનું બીજું સ્વરૂપ મનાય છે, પોલીસ અને શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપીને અનોખો રેકોર્ડ સર્જવા બદલ અને ડો.ધર્મેન્દ્ર ગજ્જર અને ડોક્ટરોની ટીમને અભિનંદન પાઠવ્યા.
ડોક્ટર સેલમા ટીમે કુપોષિત બાળકોને સુપોષિત કરવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે, સર્વ ડોક્ટરોને વંદન પાઠવ્યા