Events Footer

Events

Loading Events

« All Events

04 September, 2024

Start Event Date

September 4, 2024 @ 1:30 pm

End Event Date

September 4, 2024 @ 2:30 pm
  • This event has passed.

આજે માંડવીનાં તડકેશ્વર ખાતે જળ સંરક્ષણ અને જળભાગીદારી અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ કાર્યોનું ખાતમુહૂર્ત અને વૃક્ષારોપણનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું.

આજે માંડવીનાં તડકેશ્વર ખાતે જળ સંરક્ષણ અને જળભાગીદારી અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ કાર્યોનું ખાતમુહૂર્ત અને વૃક્ષારોપણનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. આજે થયેલા ખાતમુહૂર્ત પર્યાવરણની સુરક્ષા અને જળ સંશાધનોનાં યોગ્ય ઉપયોગની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. જળ સંરક્ષણનાં આ પ્રયાસોની મદદથી વર્તમાન તો ખરું જ પણ નવી પેઢીનાં ભવિષ્યને સમૃદ્ધ પર્યાવરણનો વારસો આપી શકીશું ! આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોનો ઉત્સાહ જોઇ મને વિશ્વાસ છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણે જળ સંરક્ષણ ક્ષેત્રે ઇતિહાસ રચી શકીશું !