આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “આત્મનિર્ભર ભારત”નાં સંકલ્પ સમાન અભિયાન અંગે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.

25મી સપ્ટેમ્બર પંડીત દીન દયાળજીની જન્મજયંતિથી 25મી ડિસેમ્બર પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીનાં જન્મ દિવસ દરમિયાન આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે.
સ્વદેશી વસ્તુઓનો હેતુ કોઇપણ વસ્તુનો બહિષ્કાર કરવાનો નથી પણ ભારતમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવાની જાગૃતતા લાવવાનો છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનો સંકલ્પ “આત્મનિર્ભર ભારત”નાં પથ પરથી પસાર થાય છે અને વધુ મક્કમ બને છે.
દરેક દુકાનદારને ગર્વથી પોતાની દુકાન બહાર “હમ સ્વદેશી હૈ”નું બોર્ડ લગાવવા અપીલ કરું છું.
ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ ઘરે ઘરે જઇને સ્વદેશી વસ્તપઓનાં ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે.