« All Events
Start Event Date
End Event Date
આજે પૂજ્ય બાપુનાં જન્મદિવસ નિમિત્તે ખાદીની ખરીદી કરવાનો અવસર પ્રાપ્ત થયો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને સાકાર કરવા અને આપણાં સૌનાં પૂજ્ય બાપુનાં “સ્વદેશી અપનાવો”નાં સૂત્રને સાર્થક કરવા આપ સૌને ખાદીની ખરીદી કરવા તેમજ સ્વદેશી વસ્તુઓ ખરીદવા અપીલ કરું છું.