આજે પી.ટી.સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સનાં રસાયણ પી.જી.ભવનનું લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
આજે પી.ટી.સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સનાં રસાયણ પી.જી.ભવનનું લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. પી.ટી.સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ સંસ્થા છોડમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી આજે વટવૃક્ષ બની છે એ માટે સૌને અભિનંદન પાઠવ્યા. નવનિર્મિત ભવન અને લેબ માટે દરેક દાતાશ્રીઓને શુભેચ્છાઓ !