Loading Events

« All Events

10 January, 2026

Start Event Date

January 10 @ 9:30 pm

End Event Date

January 10 @ 10:30 pm
  • This event has passed.

આજે નવસારી મહાનગર પાલિકા દ્વારા યોજાયેલા ફૂડ ફેસ્ટિવલ અને કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવતા અત્યંત આનંદની લાગણી અનુભવી.

આજે નવસારી મહાનગર પાલિકા દ્વારા યોજાયેલા ફૂડ ફેસ્ટિવલ અને કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવતા અત્યંત આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે અજગરવાલા બાગ ગ્લો ગાર્ડનનું લોકાર્પણ અને NMC વેબસાઇટ તેમજ NMC કનેક્ટ એપ્લીકેશન અપગ્રેડેશનનું અનાવરણ કર્યું.
આ અવસરે નવસારીનાં નગરજનો માટે ગુજરાતનાં જાણીતા લોક-ગાયક ગીતાબેન રબારીના લાઇવ મ્યુઝિકલ કોન્સર્ટની સંગીતમય પળો માણી. ગીતાબેન રબારી આપણાં ગુજરાતનું ગૌરવ છે, એમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.