આજે નવસારી જીલ્લા પોલીસ અને એન.જી.ઓનાં સહયોગથી દાંડી ખાતે યોજાયેલી કોસ્ટલ મેરેથોનને લીલી ઝંડી બતાવી
આજે નવસારી જીલ્લા પોલીસ અને એન.જી.ઓનાં સહયોગથી દાંડી ખાતે યોજાયેલી કોસ્ટલ મેરેથોનને લીલી ઝંડી બતાવી ! નવસારીની અત્યાર સુધીની સૌથી મોટી મેરેથોનનાં આ સફળ આયોજન બદલ નવસારી જીલ્લા પોલીસ અને એન.જી.ઓને અભિનંદન પાઠવ્યા. ખૂબ મોટી સંખ્યામાં આ મેરેથોનમાં નાગરિકો જોડાયા, એમને પણ અભિનંદન !