આજે નવસારી જીલ્લા ખાતે ભારતીય જનતા પાર્ટીનાં નવીન કાર્યાલય શ્રી કમલમનું ખાતમુહૂર્ત કરવાનો અવસર સાંપડ્યો.
આજે નવસારી જીલ્લા ખાતે ભારતીય જનતા પાર્ટીનાં નવીન કાર્યાલય શ્રી કમલમનું ખાતમુહૂર્ત કરવાનો અવસર સાંપડ્યો. નવસારી જીલ્લાનાં સૌ કાર્યકર્તાશ્રીઓ જનસેવા થકી રાષ્ટ્રસેવાના કર્તવ્યપથ પર પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે, નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલય શ્રી કમલમ થકી જનસેવાનો માર્ગ વધુ સરળ બનશે. નવસારીનાં મારા સૌ કર્મનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ!!!