દિવ્યાંગજનોને ઈ-સાયકલ, 3 ટ્રાયસિકલ તેમજ નવી સિવિલમાં તબીબો, દર્દીઓને સિવિલ હોસ્પિટલના હાડકા વિભાગ ઓ.પી.ડી.થી ફિઝિયોથેરાપી- કસરત વિભાગ સુધી જવા માટે ગોલ્ફ કાર્ટ અર્પણ કરતા આનંદની લાગણી અનુભવી. આ સાથે નવનિયુક્ત નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટસ અને 200 સ્ટાફ નર્સને રાષ્ટ્રધ્વજ અર્પણ કર્યા, એમની જનસેવાની ભાવના વધુ ને વધુ મજબૂત બને એ માટે ઇશ્વરને પ્રાર્થના કરી.