આજે જન્માષ્ટમીના પાવન અવસરે તાપી નમસ્ત્યુભ્યમ ચેરીટેબલ ટ્રસ્ટ અને યુથ ફોર ગુજરાત આયોજીત ભવ્ય દહીંહાંડી મહોત્સવમાં ઉપસ્થિત રહી અપાર ધન્યતાની અનુભૂતિ થઇ.
દહીંહાંડી મહોત્સવ એ માત્ર એક ઉત્સવ નથી-આપણી એકતા-સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે, પ્રભુ શ્રી કૃષ્ણની લીલાથી પ્રેરિત આ મહોત્સવ એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.