આજે ગુજરાતનાં સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સદસ્યતા અભિયાનમાં ઉપસ્થિત રહેવાની ક્ષણો ખૂબ ઉર્જામય બની રહી.
આજે ગુજરાતનાં સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સદસ્યતા અભિયાનમાં ઉપસ્થિત રહેવાની ક્ષણો ખૂબ ઉર્જામય બની રહી. પ્રદેશના સૌ પદાધિકારીઓ અને કાર્યકર્તાશ્રીઓની ઉપસ્થિતિ વચ્ચે વિશ્વનાં સૌથી મોટા ભારતીય જનતા પાર્ટી પરિવારનાં સદસ્ય બની રાષ્ટ્ર નિર્માણમાં મૂલ્યવાન ફાળો આપવા સૌને અપીલ કરી.
ભાજપાના સદસ્ય બનવા માટે 8800002024 પર મિસ્ડ કોલ કરો અથવા નમો એપની મદદથી સરળતાથી સદસ્યપદ મેળવો!