Events Footer

Events

Loading Events

« All Events

10 April, 2022

Start Event Date

April 10, 2022 @ 5:00 pm

End Event Date

April 10, 2022 @ 6:00 pm
  • This event has passed.

અમદાવાદ ખાતે યોજાયેલા NABARD અને GSC બેંકના ઉપક્રમે ‘આદર્શ સહકારી ગ્રામ’ પાયલોટ પ્રોજેક્ટનાં શુભારંભ પ્રસંગે હાજરી આપી.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અમદાવાદ ખાતે યોજાયેલા NABARD અને GSC બેંકના ઉપક્રમે ‘આદર્શ સહકારી ગ્રામ’ પાયલોટ પ્રોજેક્ટનાં શુભારંભ પ્રસંગે હાજરી આપી. કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.