અમદાવાદ ખાતે મહિલા મોરચા દ્વારા યોજાયેલી “સ્માર્ટ સિટી મહિલા કોન્ક્લેવ”ને સંબોધિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી
આ દેશની મહિલાઓ “શક્તિસ્વરૂપા” છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી નારી શક્તિની સુખાકારી માટે અનેક સફળ પ્રયાસો કર્યા હતા, માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એ પછી એમણે દેશની નારી શક્તિની સલામતી અને સુખાકારી માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી. આજે અમદાવાદ ખાતે મહિલા મોરચા દ્વારા યોજાયેલી “સ્માર્ટ સિટી મહિલા કોન્ક્લેવ”ને સંબોધિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. સૌ શક્તિ સ્વરૂપા બહેનોને વંદન પાઠવ્યા !!