ગાંધીનગર ખાતે અનુ. જાતિ મોરચા દ્વારા આયોજિત “અનુજાતિ નારી શક્તિ વંદના સંમેલન” કાર્યક્રમમાં હાજરી આપી. સર્વ મહિલા શક્તિઓને વંદન કરી, એમનું સન્માન કર્યું.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા,અનુ. જાતિ મોરચાના પ્રમુખ શ્રી ડૉ. પ્રદ્યુમ્નભાઈ વાઝા, કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી માન.સાધ્વી નિરંજન જ્યોતિજી, ગુજરાત સરકારના માન.મંત્રીશ્રીઓ શ્રી પ્રદીપભાઈ પરમાર, શ્રીમતી મનીષાબેન વકીલ, ધારાસભ્યશ્રીઓ તેમજ રાષ્ટ્રીય તથા પ્રદેશ સંગઠનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.