અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા સ્વર્ગસ્થ અંગદાતા મહર્ષભાઈ પટેલની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા ‘ઋણ સ્વીકાર કાર્યક્રમ’
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા સ્વર્ગસ્થ અંગદાતા મહર્ષભાઈ પટેલની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા ‘ઋણ સ્વીકાર કાર્યક્રમ’માં ઉપસ્થિત રહી અંગદાતાશ્રીઓનાં પરિવારજનોનું સન્માન કરી ધન્યતા અનુભવી. અંગદાન એ મહાદાન છે-જેવી રીતે એક દિપમાંથી બીજો દિપ પ્રજ્વલિત કરી શકાય છે એવી રીતે અંગદાન થકી એક જીવનમાંથી બીજું જીવન પ્રજ્વલિત થઇ શકે છે-સૌ પરિવારજનો અને આ અંગે કાર્ય કરતી સંસ્થાઓને વંદન કર્યા !