Events Footer

Events

Loading Events

« All Events

18 May, 2025

Start Event Date

May 18 @ 8:00 pm

End Event Date

May 18 @ 9:00 pm
  • This event has passed.

चल पड़े हैं हाथ में लेकर, देश का अभिमान है, तीन रंगों की ये यात्रा, वीरता की शान है।

चल पड़े हैं हाथ में लेकर, देश का अभिमान है,
तीन रंगों की ये यात्रा, वीरता की शान है।
केसरिया है रक्त सा, जो रणभूमि में बहा,
सफेद है शांति की डगर, जो हर द्वंद्व से लड़ा।
हरा है वो उम्मीद, जो हर मौसम में खिला,
अशोक चक्र कह रहा—हर पल कर्म से जुड़ा।
ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર”ને સફળતાપૂર્વક પાર પાડી સમગ્ર વિશ્વમાં શૌર્યનો પરચો બતાવ્યો છે ત્યારે આપણી સેનાનાં વીર જવાનોનાં સન્માનમાં આજે સુરત મહાનગર ખાતે લિંબાયત વિધાનસભામાં યોજાયેલી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
આ તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા, સેનાનાં સૌ જવાનોને સલામી પાઠવી વંદન કર્યા !!
જય હિંદ 🇮🇳🇮🇳