12
December, 2021
Start Event Date
December 12, 2021 @ 10:30 amEnd Event Date
December 12, 2021 @ 11:00 am- This event has passed.
અમદાવાદનાં શીલજ ખાતે હેલ્થ વન સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન
પ્રદેશ મહામંત્રીશ્રી અને પ્રભારીશ્રી પ્રદીપસિંહ વાઘેલાજી, આરોગ્ય મંત્રીશ્રી અને પ્રભારીમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પૂર્વ ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા , અંગદાનના પ્રણેતાશ્રી દિલીપભાઈ દેશમુખ, પ્રદેશ સહકારી વિભાગના સંયોજકશ્રી બિપિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.







