01
October, 2022
Start Event Date
October 1, 2022 @ 1:00 pmEnd Event Date
October 1, 2022 @ 2:00 pm- This event has passed.
હેલો કમલ શક્તિ’ કોન્ક્લેવ
શકતિરૂપેણ સંસ્થિતા !
નવરાત્રિનાં પાવન અવસર નિમિત્તે પ્રદેશ મહિલા મોરચા દ્વારા અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘હેલો કમલ શક્તિ’ કોન્ક્લેવ યોજાઈ, આ કોન્ક્લેવમાં હાજરી આપી. સર્વ નારી શક્તિઓને વંદન કર્યા.
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રીમતી દીપિકાબેન સરડવા સહિત મહિલા મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.










