સુરત શહેરની નિર્મલ હોસ્પિટલ નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહી છે
સુરત શહેરની નિર્મલ હોસ્પિટલ નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહી છે ત્યારે આજે નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવાનો અવસર સાંપડ્યો. ડો. નિર્મલભાઇ ચોરારીયાએ સુરત શહેરમાં તબીબ તરીકે ખૂબ સેવા પૂરી પાડી છે, આ નવા સોપાન બદલ એમને અને એમની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી !